બોટાદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
>> ટ્રેડનું નામ <<
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
- કોમ્પુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
- વાયરમેન
- ડીઝલ મિકેનિક
લાયકાત : ITI પાસ
વયમર્યાદા : 18 થી 35 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી ફોર્મ મેળવવાની તા. : 10/06/2024 થી 25/06/2024 સુધીમાં...
અરજી છેલ્લી તા. : 27/06/2024 સુધીમાં...