RMC - રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- મેનેજર
- વોર્ડ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ થયાની તા. : 14/06/2024
ફોર્મ છેલ્લી તા. : 18/06/2024
મેનેજર
>>>> લાયકાત : UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક>>>> પગાર ધોરણ: ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
>>>> વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ (તા.૨૬/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ)
વોર્ડ ઓફિસર
>>>>લાયકાત : વોર્ડ ઓફિસરનું પગારધોરણ અને UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
>>>>પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
>>>>વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ (તા.૨૬/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ)
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
>>>>પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
>>>>વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ (તા.૨૬/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ)
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.217.104.235/RMCRecruit/