લાઠી તાલુકાનાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ભરતી...
::: પોસ્ટ :::
- સંચાલક
- રસોઈયા
- મદદનીશ
અરજી છેલ્લી તા. : 18/06/2024 (બપોરના 03 વાગ્યા સુધી)
અરજી મોકલવાનું સરનામું : મધ્યાહન ભોજન યોજના શાખા, લાઠી તાલુકા મામલતદાર કચેરી.
અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : મામલતદાર કચેરી, લાઠી