>> પોસ્ટ <<
- પ્રોગ્રામ આસોસિએટ ન્યુટ્રિશિયન
- સ્ટાફ નર્સ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
ભરતી : કરાર આધારિત
ફોર્મ તા. : 21/06/2024 થી 30/06/2024
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx