આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની શાળાઓમાં ભરતી...

પોસ્ટ : તાસદીઠ શિક્ષક

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 09/07/2024

ઇન્ટરવ્યુ સમય : 12:30 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : આદર્શ નિવાસી શાળા (કન્યા) ખેડબ્રહ્મા, રામનગરકંપા રોડ, મઢૂલી હોટેલ પાછળ, ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા.