ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
::: પોસ્ટ :::
- મેડિકલ ઓફિસર
- જનરલ સર્જન
- રેડિયોલિજિસ્ટ
- એનેસ્થેટિસ્ટ
- ડર્મેટોલોજિસ્ટ
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30
ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રી ઓફિસ,પ્રથમ માળ,આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના S.T. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર અમદાવાદ