જિલ્લા પંચાયત કચેરી ગીર સોમનાથ દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા સલાહકાર
ઉંમર : 50 વર્ષ
પગાર : 60,000/-
અરજી છેલ્લી તા. : 20/07/2024
અરજી સ્થળ : કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન મુ. ઇણાજ વેરાવળ - તલાલા રોડ, તા. વેરાવળ જી. ગીર સોમનાથ
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.