જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • શિક્ષક
  • એકાઉન્ટન્ટ
  • ક્લાર્ક
  • નર્સ
  • વોર્ડન/રેકટર
  • કાઉન્સેલર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 08/06/2024

ઇન્ટરવ્યુ સમય : સવારે 09:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : શ્રી સી. એ. પટેલ લર્નિંગ ઇન્સિટ્યુટ મુ. પો. મોટા ફોફળિયા તા. શિનોર જી. વડોદરા