ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી...

પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ

ઉંમર : 18 થી 40 વર્ષ

લાયકાત : 9 પાસ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

>>>> અરજી ફોર્મ મેળવવાની તા. : 22/06/2024 થી 26/06/2024

>>>> સમય :  સવારે 11:00 થી બપોરે 04:00

>>>>
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ સુરત.

અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...





નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱