GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) રાજકોટ દ્વારા ભરતી....

👨‍✈️   પોસ્ટ   👩‍🏫
--------------------------------------------------------

  • એપ્રેન્ટિસ


👩‍🏫👨‍🎓  ટ્રેડનું નામ 👨‍🎓👩‍🏫
--------------------------------------------------------
  • ડિઝલ મિકેનિક
  • મોટર મિકેનિક
  • વેલ્ડર (ગેસ & ઇલેક્ટ્રિક)
  • ઇલેક્ટ્રિશિયન
  • COPA
  • ડિગ્રી - મિકેનિકલ


📆  અરજી તારીખ 🕘
--------------------------------------------------------
  • ફોર્મ મેળવવાની છેલ્લી તા : 10/06/2024
  • ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 25/06/2024


📑  જરૂરી ડૉક્યુમેન્ટ  📄
--------------------------------------------------------
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)


👩‍🏫👨‍🎓  લાયકાત  👨‍🎓👩‍🏫
--------------------------------------------------------
  • ITI પાસ
  • 10 પાસ
  • 12 પાસ

💻  એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ  📲 

https://www.apprenticeshipindia.gov.in/






નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱