GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
ફોર્મ શરૂ થવાની તા. : 01/07/2024 (14:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 20/07/2024 (23:59 કલાક સુધી)
>> પોસ્ટ <<
- ખેતી મદદનીશ
- બાગાયત મદદનીશ
- મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક)
::: જાહેરાત :::
👇👇
>> લાયકાત અને વયમર્યાદા <<
👇👇
>> વયમર્યાદામાં છૂટછાટ <<
👇👇
>> માસિક ફિક્સ પગાર <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2022 થી 20/07/2024 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 21/07/2021 થી 20/07/2024 નું હોવું જોઈએ.)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d