I-ખેડૂત દ્વારા વિવિધ ખેતીવાડી ની યોજનાઓ અંગેના ફોર્મ શરૂ..

:: યોજના ::

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

અરજી તા. : 18/06/2024 થી 24/06/2024



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_GhataksWithGroupAndMainScheme.aspx