JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી રદ...
>> નોટિસ <<
👇👇
JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
::: પોસ્ટ અને જગ્યા :::
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) :- 70
- અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ) :- 2
- અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) :- 3
- જુનિયર કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર :- 67
કુલ જગ્યા : 142
ફોર્મ શરૂ થવાની તા. : 01/07/2024
ફોર્મ છેલ્લી તા. : 21/07/2024
>> જાહેરાત <<
👇👇
>>> કેટેગરી મુજબ જગ્યા, વયમર્યાદા અને પગાર <<<
👇👇👇
>>> લાયકાત <<<
👇👇👇
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>> ચલણ <<
જનરલ/EWS/OBC માટે : 500/-
SC/ST/એક્સ સર્વિસમેન/દિવ્યાંગ ઉમેદવાર/મહિલા માટે : 250/-
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબ માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
ભરતીની વિગતવાર માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે....