NHM - નેશનલ હેલ્થ મીશન નર્મદા દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • પ્રોગ્રામ એસોસોએટ
  • આયુષ તબીબ
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • ઓડીઓલોજિસ્ટ
  • ઓડીઓમેટ્રિક્ષ આસિસ્ટન્ટ
ફોર્મ શરૂ તા. : 20/06/2024
ફોર્મ છેલ્લી તા. : 30/06/2024

વયમર્યાદા : 40 વર્ષ


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx