SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS અને હવાલદાર કરેક્શન (સુધારો) ફોર્મ...
કરેક્શન માટે તા. : 16/08/2024 થી 17/08/2024 સુધી સુધારો કરી શકાશે...
*******************************************************************************
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS જગ્યામાં વધારો અને ફોર્મ ભરવાની તારીખ લંબાવવા બાબતે....
ફોર્મ છેલ્લી તા. : 03/08/2024
MTS 4887 જગ્યામાં વધારો કરી 6144 કરવામાં આવેલ છે...
પોસ્ટ : Multi-Tasking (Non-Technical) Staff and Havaldar (CBIC & CBN) Examination, 2024
>>> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ
>>> હવાલદાર
કુલ જગ્યા : 9583
- MTS :- 6144
- હવાલદાર :- 3439
લાયકાત : 10 પાસ
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
ફોર્મ શરૂ તા. : 27/06/2024
ફોર્મ છેલ્લી વધારેલ તા. : 03/08/2024
ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 04/08/2024
કરેક્શન (સુધારો) માટે તા. : 16 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ 2024 સુધી
CBE પરીક્ષા તા. : Oct - Nov 2024
<> <> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ ::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જાતિનો દાખલો
- રજીસ્ટ્રેશન કરેલું હોય તો ID અને પાસવર્ડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ssc.gov.in/candidate-portal/one-time-registration/home-page
લૉગિન માટે
https://ssc.gov.in/login