નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ...

નવોદય દ્વારા ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ફોર્મ તારીખ વધારવામાં આવેલ છે...

ફોર્મ છેલ્લી તારીખ : 23/09/2024
નવોદય વિધ્યા સમિતિ

:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 20/07/2024
  • ફોર્મ નવી વધારેલ છેલ્લી તા. : 23/09/2024
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2013 થી 31/07/2015 વચ્ચે ની હોવી જોઈએ.

નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.



:: ફોર્મ ભરવા માટે જરૂરી વિગત ::
  • બાળકનો ફોટો સહી
  • ધો. 3 અને 4 અને 5 ની વિગત
  • આધાર કાર્ડ (બાળકનું)
  • વાલીની સહી
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)

>>> સર્ટિફિકેટ જોવા તેમજ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

>>> બુકલેટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)