તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ વડનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ગાયન/વાદન વિભાગ
  • ગાયન વિભાગ ફેકલ્ટી
પગાર : 22,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 15/07/2024

સમય : 09:00 કલાકે

:: સ્થળ :: તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, સરકારી પોલિટેકનિક કેમ્પસ સરકારી ITI નજીક વડનગર