ઇન્ડિયન બેન્ક દ્વારા એપ્રેન્ટિસ માટે ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 1500

લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 20 થી 28 વર્ષ

ફોર્મ શરૂ તા. : 10/07/2024
ફોર્મ છેલ્લી તા. : 31/07/2024




::: ચલણ :::

અન્ય માટે : 500/-
SC/ST/PWBD માટે : ચલણ નથી

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/ibeappjul24/