ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી જુનાગઢ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • રિસર્ચ એસોસિએટ
  • રિસર્ચ બાયોલોજિસ્ટ
વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ઇન્ટરવ્યુ તા. : 25/07/2024

ઇન્ટરવ્યુ સ્થળ : નાયબ વન સરક્ષકશ્રીની કચેરી, વન્યપ્રાણી વિભાગ, સાસણ - ગીર