નેશનલ આયુષ મિશન અંતર્ગત નડીઆદ દ્વારા ભરતી....
પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર
ઉંમર : 18 વર્ષ થી ઉપર
લાયકાત : યોગ અંગેનું સરકારમાન્ય સર્ટિ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
સમય : સવારે 11:00 થી 03:00 સુધી
સ્થળ : જિલ્લા આર્યુવેદ અધિકારીની કચેરી, આર્યુવેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત નડીઆદ
>> કામગીરી માટેના સ્થળ <<
આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર