જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી દ્વારા ભરતી...

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

1. મેડિકલ ઓફિસર
લાયકાત : - MBBS
પગાર :- 75,000/-

2. ડિસ્ટ્રિક્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત : - ગ્રેજ્યુએટ
પગાર : - 15,000/-

3. MPHW
લાયકાત : - સેનેટરી ઈન્સ્પેકટર કોર્સ
પગાર : 8,000/-
  • >>> ફોર્મ શરૂ તા. : 15/07/2024
  • >>> ફોર્મ છેલ્લી તા. : 24/07/2024

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx