જિલ્લા સમાજ સુરક્ષા લુણાવાડા દ્વારા ભરતી....

:: પોસ્ટ ::

  • કૂક
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • હાઉસ કીપર

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

લાયકાત : 10 પાસ

તારીખ. : 07/08/2024

સમય : સવારે 09:00 થી 11:00 કલાક સુધીમાં

સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર રૂમ. નં. 212, બીજો માળ જિલ્લા સેવા સદન, લુણાવાડા જી. મહીસાગર