હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી....

પોસ્ટ : લીગલ આસિસ્ટન્ટ

ADVERTISEMENT NO. RC/B/1320/2024 (LA)

કુલ જગ્યા : 32
  • ફોર્મ શરૂ થવાની તા. : 05/07/2024
  • ફોર્મ છેલ્લી તા. : 19/07/2024
લાયકાત : LLB 55% સાથે

ઉંમર : 26 વર્ષ

ચલણ : 500/- (બધા માટે)

>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
 
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિ અંગેનો દાખલો
  • નોન ક્રિમીલિયર સર્ટિ. (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ. (ફક્ત 10 % અનામત વર્ગ માટે)
  • માર્કશીટ (લાયકાત પ્રમાણે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr