નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી દ્વારા ભરતી...

પોસ્ટ : કોમ્પ્યુટર ઓપરેટર (માત્ર લેડીસ માટે)

(રસ ધરાવતા વ્યક્તિએ નીચે આપેલા સરનામા પર રૂબરૂ સંપર્ક કરવો....)

સ્થળ : ચિતલ રોડ, દત્ત મંદિર પાસે અમરેલી

સમય : સવારે 10:00 થી 01:00 અને સાંજે 05:00 થી 08:00