ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ભરતી...

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ⇒ ફોર્મ શરૂ થવાની તા. : 01/08/2024
  • ⇒ ફોર્મ છેલ્લી તા. : 07/08/2024
ભરતી કરાર આધારિત...

:: પોસ્ટ ::
  • મીડ વાઈફરી
  • જુનિયર ફાર્માસીસ્ટ
  • ફિમેલ હેલ્થ વર્કર

>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • CCC સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx