:: પોસ્ટ ::
- આઉટ ઓફ રીચ વર્કર
- પેરા મેડિકલ સ્ટાફ
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
- કૂક
- હેલ્પર કમ નાઇટ ચોકીદાર
- હાઉસ કીપર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 08/08/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 10:30 કલાક સુધી
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, C/G/15/17/19, ભોયતળિયે જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ મુ. તા. ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકા