જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ભરતી મેળો....

:: પોસ્ટ ::
  • સેલ્સ એક્ઝીક્યુટીવ મેનેજર
  • મશીન ઓપેરેટર,
  • ટ્રેઇની
  • હેલ્પર
  • સીક્યુરીટી ગાર્ડ
  • ઓપરેટર
લાયકાત : ધોરણ /૧૦/૧૨ પાસ,આઇ.ટી.આઇ. ડિપ્લોમા, ગ્રેજ્યુએટ
  • ભરતી મેળાની તા. : 25/07/2024
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : ઔધોગીક તાલીમ સંસ્થા(આઇ.ટી.આઇ) રાધનપુર તા.રાધનપુર જિ.પાટણ