સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભરતી...

શૈક્ષણિક અને બિન - શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી

::: પોસ્ટ :::
  • એસોસિએટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ફાયનાન્સ ઓફિસર
  • પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસર
  • આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર કમ લીગલ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 06/08/2024

અરજી મોકલવાનું સ્થળ :  તાલુકા સેવા સદન સામે, વાલાવાવ ચાર રસ્તા પાસે મુ. પોસ્ટ ડેસર  તા. ડેસર જી. વડોદરા


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.