સમગ્ર શિક્ષા દ્વારા જ્ઞાન સહાયક ભરતી માટે શાળા પસંદગી શરૂ....
***********************************************************************************
સમગ્ર શિક્ષા દ્વારા જ્ઞાન સહાયક પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર...
:: પોસ્ટ ::
- જ્ઞાન સહાયક (માધ્યમિક)
- જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)
>>>> જ્ઞાન સહાયક (માધ્યમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી જોવા માટે : અહીં ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
*******************************************************************************
ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી...
:: પોસ્ટ ::
- જ્ઞાન સહાયક (માધ્યમિક)
- જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)
ફોર્મ શરૂ તા. : 27/07/2024
ફોર્મ છેલ્લી તા. : 05/08/2024
:: માર્ગદર્શિક સૂચનાઓ ::
- ⇒ જ્ઞાન સહાયક (માધ્યમિક) : અહી ક્લિક કરો.
- ⇒ જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : અહી ક્લિક કરો.
- ⇒ ફોર્મ ભરવા માટે માર્ગદર્શિકા PDF માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- ધો. 10 અને 12 માર્કશીટ
- શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
- TAT - માર્કશીટ
- મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
માધ્યામિક માટે
http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin
ઉચ્ચતર માધ્યમિક
http://hscgyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin/