પોલીસ મહાનિરીક્ષકશ્રી કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : કાયદા અધિકારી

વયમર્યાદા : 50 વર્ષ  થી વધુ નહીં

પગાર : 60,000/-

અરજી છેલ્લી તા. : 31/07/2024

અરજી સરનામું : પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, રાજકોટ વિભાગ જામટાવર ચોક,  જામનગર રોડ,મોરબી હાઉસ પાસે રાજકોટ