વન સંરક્ષણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી મિત્ર ની ભરતી...

પોસ્ટ : વન્યપ્રાણી મિત્ર

લાયકાત : 10 પાસ/12 પાસ

વયમર્યાદા : 18 થી 25 વર્ષ (છુટછાટ લાગુ)

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<

ફોર્મ ડાઉનલોડ માટે શરૂ તા. : 09/07/2024
ફોર્મ ડાઉનલોડ છેલ્લી તા. : 19/07/2024
અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તા. : 20/07/2024 (18:00 કલાક)

અરજી મોકલવાનું સ્થળ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સરકારી રેફરલ હોસ્પિટલ પાસે ચોટીલા


>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱