જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ભરતી મેળો....

:: પોસ્ટ ::
  • CSA મેનેજર
  • પ્રોડક્ટ મેનેજર
  • ટ્રેઈની, હેલ્પર
  • સિક્યોરિટી ગાર્ડ
  • ટ્રેઈની ઓપરેટર
  • ઓપરેટર
તારીખ : 19/07/2024

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : ઔધ્યોગિક તાલીમ સંસ્થા (ITI) સિધ્ધપુર તા. સિધ્ધપુર જી. પાટણ