મીશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી...

::: પોસ્ટ :::
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • હાઉસ કીપર
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • કૂક
ઇન્ટરવ્યુ તા. : 22/07/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11.00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્વસ્તિક પ્રાથમિક શાળા સામે, હનુમાન ટેકરી પાલનપૂર જી. બનાસકાંઠા.