BMC (ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સ્ટેશન ફાયર ઓફિસર
- સબ ફાયર ઓફિસર
ફોર્મ શરૂ તા. : 05/08/2024
ફોર્મ છેલ્લી તા. : 20/08/2024
>> લાયકાત અને બીજી અન્ય માહિતી <<
👇👇
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન
સબ ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d