GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી જગ્યામાં વધારો અને ઓનલાઈન ફોર્મ તારીખમાં વધારો કરવા બાબતે ...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
**************************************************************************
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
ફોર્મ શરૂ તા. : 08/07/2024 (13:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 22/07/2024 (11:59 કલાકે)
>> પોસ્ટ <<
- રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1)
- અધિક્ષક ઇજનેર, સોઈલ ડ્રેનેજ અને રેકલેમેશન
- કાર્યપાલક ઈજનેર (સિવિલ)
- મદદનીશ સંશોધન અધિકારી
- નાણાકીય સલાહકાર
- ડેઝીગ્નેટેડ ઓફિસર
- બાગાયત સુપરવાઇઝર
- ફૂડ ઈન્સ્પેકટર/ ફૂડ સેફ્ટી ઓફિસર
- કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફિસર
- ચીફ ફાયર ઓફિસર,
- ફાયર ઓફિસર
- બીજ અધિકારી,
- આચાર્ય, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
- જેલર, ગૃપ-૧ (પુરૂષ), વર્ગ-૨, ગૃહ વિભાગ
- નાયબ મુખ્ય હસ્તાંક્ષર, નિષ્ણાંત, વર્ગ-૨ ગૃહ વિભાગ
- કિલનિકલ સાયકોલોજીસ્ટ
- કાયદા અધિકારી
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત 10 % અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=