IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા ક્લાર્ક ભરતી ફોર્મ તારીખમાં વધારો...

ફોર્મ છેલ્લી તા. : 28/07/2024


પોસ્ટ : ક્લાર્ક
(CRP CLERKS -XIV)

લાયકાત : ગ્રેજ્યુએટ

કુલ જગ્યા : 6128

વયમર્યાદા : 20 થી 28 વર્ષ

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 01/07/2024
  • વધારેલ ફોર્મ છેલ્લી તા. : 28/07/2024
  • ફી માટે છેલ્લી તા. : 28/07/2024
  • પ્રિલિમ પરીક્ષા તા. : August, 2024
::: અન્ય બીજી અગત્યની તારીખ :::
👇👇

>> ભરતીમાં સમાવિષ્ટ બેન્ક <<
👇👇
<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

::: હેન્ડ રાઇટ ડિકલેરેશન :::
👇👇👇

::: ચલણ :::
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : Rs 175 + બેન્ક ચાર્જ
EWS/ઓપન / OBC : Rs 850/- + બેન્ક ચાર્જ

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/crpcl14jun24/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/crpcl14jun24/