IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...
પોસ્ટ : સ્પેશિયાલિસ્ટ ઓફિસર
⇒ IT ઓફિસર
⇒ એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર
⇒ રાજભાષા અધિકારી
⇒ લો ઓફિસર
⇒ HR/પર્સનલ ઓફિસર
⇒ માર્કેટિંગ ઓફિસર
કુલ જગ્યા : 896
>>> ફોર્મ શરૂ તા. : 01/08/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 21/08/2024
>>> પ્રિલિમ પરીક્ષા તા. : નવેમ્બર 2024
>> અન્ય બીજી અગત્યની તારીખો <<
👇👇
ઉંમર : 20 થી 30 વર્ષ
>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇
>> લાયકાત <<
👇👇
:: ચલણ ::
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : Rs 175 + બેન્ક ચાર્જ
EWS/ઓપન /OBC : Rs 850/- + બેન્ક ચાર્જ
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/crpsp14jul24/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/crpsp14jul24/