ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી....

પોસ્ટ : કોન્સટેબલ/ટ્રેડ મેન
  • બાર્બર :- 5
  • સફાઈ કર્મચારી :- 101
  • ગાર્ડનર : - 37
કુલ જગ્યા : 143

લાયકાત : 10 પાસ
  • ફોર્મ શરૂ તા. : 28/07/2024
  • ફોર્મ છેલ્લી તા. : 26/08/2024

પગાર : Rs. 21,700/-

:: ચલણ ::
  • અન્ય માટે : 100/-
  • SC/ST/ફિમેલ/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://recruitment.itbpolice.nic.in/rect/index.php