NHM - નેશનલ હેલ્થ મીશન ખેડા દ્વારા ભરતી...

ફોર્મ શરૂ તા. : 14/07/2024
ફોર્મ છેલ્લી તા. : 20/07/2024

::: પોસ્ટ :::
  • આયુષ (BHMS)
  • કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • લેબોરેટરી ટેક્નિશિયન
  • TBHV
  • PHN
ભરતી : કરાર આધારિત


::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
  • ફોર્મ શરૂ તા. : 14/07/2024
  • ફોર્મ છેલ્લી તા. : 20/07/2024
  • ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તા. : 30/07/2024
અરજી મોકલવાનું સ્થળ : આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ નડીઆદ જી. ખેડા

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx