પોસ્ટ : તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર
પગાર : RS. 15,000/-
કુલ જગ્યા : 10
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : 20/07/2024
અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી P.M. પોષણ યોજના, (મધ્યાહન ભોજન યોજના) જિલ્લા સેવા સદન, રૂમ. નં. 31 સુરેન્દ્રનગર