PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 2700
  • ફોર્મ શરૂ તા. : 30/06/2024
  • ફોર્મ છેલ્લી તા. : 14/07/2024
લાયકાત : ગ્રેજ્યુએટ

::: ચલણ :::
જનરલ/OBC માટે : 944/-
SC/ST/ફિમેલ માટે : 708/-
દિવ્યાંગ માટે : 472

ઉંમર : 20 થી 28 વર્ષ

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરતા પહેલા ભરતી નોટિફિકેશન વાંચી લેવી...