RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...

:: પોસ્ટ :::
  • કેમિકલ સુપરવાઈઝર/રિસર્ચ અને મેટલર્જિકલ સુપરવાઈઝર/રિસર્ચ
  • જુનિયર ઈજનેર, ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડેન્ટ અને કેમિકલ અને મેટલર્જિકલ સહાયક
કુલ જગ્યા : 7951

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 30/07/2024
  • ફોર્મ છેલ્લી તા. : 29/08/2024



>> લાયકાત <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન (અંગ્રેજી) માટે : અહી ક્લિક કરો.

>>> ભરતી અંગેની નોટિફિકેશન (હિન્દી) માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ચલણ <<
અન્ય માટે : 500/-
SC/ST/ફિમેલ/એક્સ સર્વિસ મેન માટે : 250/-

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી (ફોટો વાઇટ બેગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home