VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ : ઓપરેટર કમ ટેક્નિશિયન

જગ્યા : 1 (બિન અનામત)

લાયકાત : 10 પાસ (SSC)
>>> રેફ્રીઝરેશન અને એરક્ડીશનરનો આઇ.ટી.આઇ. કોર્સ પાસ અથવા સર્ટીફીકેટ કોર્ષ પાસ
>>> એરન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર અને રૂમ એરક્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો ૭ વર્ષનો
અનુભવ.

પગાર : 26,000/-

વયમર્યાદા : 20 થી 30 વર્ષ

ચલણ : 400/-

  • ફોર્મ શરૂ તા. : 30/07/2024
  • ફોર્મ છેલ્લી તા. : 19/08/2024
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx