સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા ધંધુકા દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14,040/-

અરજી છેલ્લી તા. : 10/09/2024 સાંજે 05:00 કલાક સુધી

અરજી મોકલવાનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી,ઔધ્યોગિક તાલીમ સંસ્થા,સતવારા સોસાયટી,રેલ્વે સ્ટેશનની પાછળ  ધંધુકા