જાફરાબાદ નગરપાલિકા દ્વારા ભરતી....

પોસ્ટ : સિટી મેનેજર MIS/IT

પગાર : 20,000/-

કરાર આધારિત ભરતી...

વયમર્યાદા : 18 થી 40 વર્ષ

અરજી છેલ્લી તા. : 21/08/2024

અરજી સ્થળ : ચીફઓફિસરશ્રી, જાફરાબાદ નગરપાલિકા