આયુર્વેદિક અને હોમિયોપેથી ત્રીજો રાઉન્ડ ચોઈસ ફિલિંગ રિઝલ્ટ જાહેર...

કોર્સ : આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

>> જરૂરી તારીખ <<
  • ઓનલાઇન ફી ભરવા માટે તા. : 24/10/2024 થી 28/10/2024 (બપોરે 12:00 કલાક સુધી)
  • હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ અને ડોકયુમેન્ટ જમા કરાવવા માટે તારીખ : 24/10/2024 થી 28/10/2024 (સાંજે 04:30 કલાક)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


રિઝલ્ટ  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UGAH/Candidate/Candidate_Default.aspx

********************************************************************************
આયુર્વેદિક અને હોમિયોપેથી ત્રીજો રાઉન્ડ ચોઈસ ફિલિંગ શરૂ...

કોર્સ : આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

ચોઈસ ફિલિંગ માટે તા. : 18/10/2024 થી 22/10/2024 (બપોરે 11:00 કલાક સુધી)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


ચોઈસ ફિલિંગ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UGAH/Candidate/Candidate_Default.aspx

***********************************************************************************
મેડિકલ, ડેન્ટલ ચોઈસ ફિલિંગ બીજો રાઉન્ડ જાહેર....

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS)

ચોઈસ ફિલિંગ માટે તા. : 21/09/2024 થી 26/09/2024 (બપોરે 12:00 કલાક સુધી)


ચોઈસ ફિલિંગ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

******************************************************************************
આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ રિઝલ્ટ જાહેર...

કોર્સ : આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

>> જરૂરી તારીખ <<
  • ઓનલાઇન ફી ભરવા માટે તા. : 11/09/2024 થી 17/09/2024 (બપોરે 03:00 કલાક સુધી)
  • હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ અને ડોકયુમેન્ટ જમા કરાવવા માટે તારીખ : 12/09/2024 થી 18/09/2024 (સાંજે 04:00 કલાક)

રિઝલ્ટ જોવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx

 વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


******************************************************************************
આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ શરૂ...

કોર્સ : આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

ચોઈસ ફિલિંગ માટે તા. : 07/092024 થી 10/09/2024 (બપોરે 03:00 કલાક સુધી)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.



***********************************************************************************
મેડિકલ, ડેન્ટલ પ્રથમ રાઉન્ડ રિઝલ્ટ જાહેર...

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,


>> જરૂરી તારીખ <<
  • ઓનલાઇન ફી ભરવા માટે તા. : 30/08/2024 થી 04/09/2024 (બપોરે 03:00 કલાક સુધી)
  • હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ અને ડોકયુમેન્ટ જમા કરાવવા માટે તારીખ : 30/08/2024 થી 05/09/2024 (સાંજે 04:00 કલાક)

રિઝલ્ટ જોવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


***********************************************************************************
મેડિકલ, ડેન્ટલ પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ જાહેર....

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS)

ચોઈસ ફિલિંગ માટે તા. : 25/08/2024 થી 29/08/2024 (બપોરે 12:00 કલાક સુધી)



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન મેરીટ લિસ્ટ જાહેર....

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

મેરીટ લિસ્ટ  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Index.aspx

**********************************************************************************મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)

::: મહત્વપૂર્ણ સૂચના :::

ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.

ઉમેદવારે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ઓનલાઈન પિન ખરીદવાની તા. : 03/08/2024 થી 13/08/2024 બપોરે 02:00 કલાક સુધી...
ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 03/08/2024 થી 13/08/2024 સાંજે 05:00 કલાક સુધી...
હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 05/08/2024 થી 14/08/2024 સાંજે 04:30 કલાક સુધી...

>> લાયકાત ના ધોરણો <<
👇👇




::: ફોર્મ ભરતા સમયે જરૂરી ડૉક્યુમેન્ટ :::

ફોટો/સહી
આધાર કાર્ડ
ધો.10 અને 12 ની માર્કશીટ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
Neet માર્કશીટ
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
મોબાઈલ નંબર
મેઈલ ID

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Index.aspx