કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય જુનાગઢ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • કોમ્પ્યુટર શિક્ષક
  • સી.પી.એડ. ટીચર
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 06/08/2024

અરજી  સ્થળ : સમગ્ર શિક્ષાની કચેરી, ટિંબાવાડી પ્રાથમિક શાળા, પાણીના ટાંકા પાસે ટિંબાવાડી, સમગ્ર શિક્ષા જુનાગઢ