મીશન વાત્સલ્ય યોજના વડોદરા હેઠળ ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 03/09/2024

સમય : સવારે 09:00 કલાકે

:: પોસ્ટ ::
  • આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડન્ટ)
  • હાઉસ મધર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • એજયુકેટર
  • હેલ્પર કમ નાઇટ વોચમેન
  • કૂક
ઇન્ટરવ્યુ સ્થળ : સમાજ સુરક્ષા સંકૂલ, ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ, પેંશન પૂરા નિઝામપૂરા રોડ વડોદરા