છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ભરતી....

પોસ્ટ : સિટી મેનેજર MIS/IT

પગાર : 20,000/-

કરાર આધારિત ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 04/09/2024 (બપોરે 01:00 કલાકે)

રજીસ્ટ્રેશન સમય : સવારે 10:30 થી 12:00 કલાક સુધી

સ્થળ : છોટાઉદેપુર નગરપાલિકા કચેરી, ફાયર સ્ટેશન પાસે, છોટા ઉદેપુર - 391165