પરિખ હોન્ડા અમરેલી દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- વોશિંગ બોય
- રિસેપ્શનિસ્ટ
- સેલ્સ એક્ઝિક્યુટિવ
- વર્કશોપ
<<< (રસ ધરાવતા વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા રીઝયુમ સાથે રૂબરૂ સંપર્ક કરવો (નીચે જણાવેલ સરનામા પર)...
સંપર્ક સમય : સવારે 11:00 થી 12:00, સાંજે 05:00 થી 07:00
નોંધ :- માત્ર અમરેલી જિલ્લાના સ્થાનિક વ્યક્તિઓએ જ સંપર્ક કરવો...